Pages

આઈ.ટી.આઈ. (મહિલા) ભાવનગર ખાતે તા.૦૪/૧૦/૨૦૨૧ના રોજ એપ્રેન્ટીસ જોબ ફેરનું આયોજન
આઈ.ટી આઈ. (મહિલા) ભાવનગર ખાતે તા. ૦૪/૧૦/૨૦૨૧ સોમવારે  સવારે ૧૦:૦૦ કલાકે  એપ્રેન્ટીસ જોબ ફેરનું આયોજન કરેલ છે.  

તા.04/10/2021 નીચે મુજબની કંપનીઓ જેમાં ભાગ લેશે.


-:જોબ ફેરમાં ભાગ લેવાની સુચના:-

  • ઉમેદવારે   ૦૪/૧૦/૨૦૨૧ સોમવારે  સવારે ૧૦:૦૦ કલાકે આઈ.ટી.આઈ. (મહિલા) ભાવનગર ખાતે રહેવાનું રહેશે.
  • ઉમેદવારે પોતાના લગતા ડોક્યુમેન્ટ/રેસ્યુમ વિગેરે  સાથે રાખવા રહેશે (હાર્ડ કોપી તેમજ  સોફ્ટ કોપી લાવવાની રહેશે).
  • COVID-19 Guidelines ને ચોક્કસ પણે અનુસરવાની રહેશે.

                                                                                                                                                                    
   Scan QR Code Registration
   



              APPRENTICE ADVISOR - P.M.PANDIT